| Topic | Detail | Special |
|---|
| ઇન્ટરફેસ લેન્ગવેજ | ચાર – ગુજરાતી, અંગ્રેજી, હિંદી, મરાઠી | ફેરફાર-ઓન ધ ફ્લાય |
| ફોન્ટ | Shruti, LMG-Arun, Harikrishan | નાના મોટા કરી શકાય. |
| રોજમેળ | એક જ સોફ્ટવેરમાં ત્રણ રોજમેળ. | ફેરફાર-ઓન ધ ફ્લાય |
| ડેટા એન્ટ્રી-એકાઉન્ટ | ફક્ત નવા ખાતા જ ઉમેરવાના રહેશે. | રેગ્યુલર ખાતા ઉમેરેલ છે. |
| ડેટા એન્ટ્રી-વાઉચર | બે પ્રકારે ઉમેરી શકાશે. | -- |
| 1-વાઉચર ઉમેરો મોડ્યુલ દ્વારા | સર્ચ, ફિલ્ટર, ફાઇન્ડ કરવાની સગવડ |
| 2-વાઉચર એન્ટ્રી-સરળ | ઘટના પસંદ કરવાથી રોજમેળ લખાશે ! |
| નાણાંકીય વર્ષ | એકથી વધુ નાણાંકીય વર્ષ | બંધ થતિ સિલક પ્રથમ વર્ષે. |
| પ્રોટેકશન | ડેટાબેઝને પાસવર્ડ વડે પ્રોટેક્ટ કરી શકો. | મનગમતો પાસવર્ડ રાખી શકો |
| ભુલો શોધવી | ભુલો શોધવા-સુધારવા | ચેક એન્ડ કરરેક્ટ યુટીલીટી |
| લાઇસન્સ | વન ટાઇમ પરચેજ | લાઇફ ટાઇમ અપડેટ |
| કોપી | એક કોમ્પ્યૂટરમાં એકથી વધુ કોપી ચાલે | યુએસબીમાં પણ ચાલે |
| એક્ષલ ડેટા | કોપી કરી સોફટવેરમાં લઇ શકો | એક્ષલમાં બેકઅપ પણ લઇ શકાય |
| રિપોર્ટો | 1-રોજમેળ | A4 પેઇજ ફોર્મેટમાં |
| 2-ખાતાવહી | વર્ષવાઇજ |
| 3-સરવૈયુ | અમુક ખાતા અથવા બધા ખાતા |
| 4-સિલક રજિસ્ટર | ચોખ્ખી સિલક |
| 5-ગ્રાંટ રજિસ્ટર | રોકડ અને બેંક |
| 6-ચેક રજિસ્ટર | -- |
| 7-બીલ રજિસ્ટર | ખરીદ કરેલ તમામ વાઉચરો માટે |
| 8-બીલ પ્રમાણપત્ર | નાના મોટા બીલ પ્રમાણે સેટીંગ |
| 9-પેઇજ ટાઇટલ | દરેક વર્ષના ચોપડા માટે લખેલી વિગત સાથે |
| 10-પાસબુક વ્યુઅર | વાઉચર એન્ટ્રી વડે જનરેટ થશે |
| 11-ચેક પ્રિન્ટર | રોજમેળમાંથી વિગતો આવશે. |
| 12-વાઉચર પ્રિન્ટર | પ્રિન્ટ કરી પાર્ટીની સહી જ કરાવવી |
| 13-બીલ-કોટેેેશન પ્રિન્ટર | બીલની તમામ વિગત કસ્ટોમાઇઝ કરી શકાશે |
| 14 સંકલિત પત્રક | ઓડિટ રીક્વારમેન્ટ પ્રમાણે |
| સ્ટોક મનેજમેન્ટ | ઓરડા કે અન્ય બાંધકામ માટે | ઝડપી અને નક્કર |