Transaction ImportExport

Import-Export Rojmel Voucher from excel

Excelમાં ટાઈપ કરેલા કે Rojmel માંથી Export કરેલા તમારા વાઉચર Rojmelમાં Import-Export કરવા માટે આ ફંકશન બનાવવામાં આવેલ છે.


Import

Import Rojmel Voucher

પ્રથમ Rojmel ઓપન કરી હોમ-વાઉચર એન્ટ્રી-ઇમ્પોર્ટ ફ્રોમ એક્ષલ ક્લિક કરી Excel file સિલેકટ કરવાથી Excelના ડેટા Rojmelમાંં ઇમ્પોર્ટ થશે.તમારી પાસે Excel ફાઇલનું Format ના હોય તો હોમ-વાઉચર એન્ટ્રી-એક્ષપોર્ટ ટુ એક્ષલ ક્લિક કરી Excel Format મેળવી લેવું.


Export

Export Rojmel Voucher

હોમ-વાઉચર એન્ટ્રી-એક્ષપોર્ટ ટુ એક્ષલ ક્લિક કરવાથી રોજમેળના તમામ વાઉચર Excel Fileમાંં Export થશે.