Tharav

School management committee Tharav

મિત્રો.. Rojmel જ્યારે Digital સ્વરૂમા નિભાવીએ છીએ તો School management committee ના Tharav શા માટે Digital ના બનાવીએ ? Rojmelની જેમ Tharav પણ Digital રાખવાના ઘણા ફાયદા છે. તેમાં ય Tharav તો મોટેભાગે બીંબાઢાળ હોય છે. એની વાક્યરચનામાં આવતા શબ્દો મોટેભાગે પહેલેથી ફિક્ષ જેવા જ હોય છે. SMC Rojmelનો આ જ તો ફંડા છે કે વારંવાર આવતા શબ્દો પ્રોગ્રામેટીકલી ઉપયોગ કરી કામમાં ઝડપ અને ચોક્સાઇ લાવવી !


Tharav

Thara in Rojmel

Rojmel માં Tharav લખવા માટે ઉપર મુજબ એજન્ડા-ઠરાવ મોડયુલ ઓપન કર્યા બાદ પ્રથમ Add પર ક્લિક કરી મીટીંગની વિગતો તારીખ , સમય , વખત અને સભાના અધ્યક્ષની પસંદગી કરી લેવી.સળંગ ઠરાવ નંંબર આપતા જઇ ઠરાવની વિગત લખી દેવી. એક તારીખમાં ગમે એટલા ઠરાવ લખી શકાશે.નેક્ષ્ટ અને પ્રિવિયસ બટનનો ઉપયોગ કરીને તમામ તારીખો જોઇ શકાશે.છેલ્લે ઠરાવ પોર્ટેઈટ અને ઠરાવ લેન્ડસ્કેપ ક્લિક કરતાં એ મુજબના પેઈજ પર ઠરાવ પ્રિન્ટ થશે.


School management committee (Samiti હાજરી)

School management committee in Rojmel

સમિતિમાં સભ્યો બદલવાના થાય એવા સંજોગોમાં “સમિતિમાં ફેરફાર કરવા અહીં ક્લિક કરો !” પર ક્લિક કરવું.થરાવમાં ફક્ત હાજર દરેક સભ્યોની સહી લેવાની હોવાથી School management committee (Samiti)માં તમારા સભ્યોના નામ ચેક કરી લેવા અને હાજરીમાં હાજર સભ્યોની સામે ટિક કરી દેવું.