FAQs

Home – ચેક એન્ડ અપડેટ કિલક કરવું.

  • SMC Rojmel પ્રથમ નવું update છે કે કેમ તે ઓનલાઇન ચેક કરશે.
  • જો update હશે તો ડાઉનલોડ કરવા માટે તમારી મંજુરી માંગશે.
  • મંજુરી મળતા ડાઉનલોડ થશે અને Install થશે
  • update કર્યા બાદ Self Ragistration કરી લેવું
  • તમારા SMC Rojmel ના ડેટા As it રહેશે.
  • તમારા ડેટા Help નામના ફોલ્ડરમાં DataDB ફાઇલમાં હશે.
  • પ્રથમ વર્ષે વાઉચર એન્ટ્રી મોડયુલ ઓપન કરી ૩૧-૦૩-xxxx ની તારીખે આગલા વર્ષની બંધ સિલક નાંખવી.
  • અહીં xxxx e એટલે વર્ષ એમ સમજવું. ત્યારબાદ જે તે વર્ષના વાઉચર ઉમેરવા.
  • બીજા વર્ષથી બંધ સિલક ઓટોમિકલી આવી જશે.
  • ગમે ત્યારે એકાઉન્ટ એડ કરી શકાશે.જુની તારીખના વાઉચર પણ એડ કરી શકાશે.
  • એક જ ફાઇલમાં ગમે એટલા વર્ષનો રોજમેળ લખી શકાશે.ફાઇલ કોપી કરી Fresh રીતે પણ લખી શકાશે.
  • ડેટા એન્ટ્રી માટે વિડિઓ જોવા અહીં ક્લિક કરો.

  • તમારી શાળાનો લોગો તૈયાર કરો અને PNG ફાઇલ તરીકે સેવ કરો.
  • ફાઇલ Copy કરો.
  • Help નામનું ફોલ્ડર ખોલો.
  • તમારી શાળાનો લોગો અહીં Paste કરો.
  • લોગોને SchoolLogo નામ આપો.
  • SMC Rojmel ખોલો. હવે રોજમેળ , ખાતાવહી , સરવૈયું જેવા દરેક રિપોર્ટ પર તમારો logo જોઇ શકાશે.

ખાતરી કરવા માટે નીચેના પગલાંઓ અનુસરો.

  • રોજમેળની બંધ થતી સિલક સાથે સરવૈયાની બેંક સિલક સરખી હોવી જોઇએ.
  • વાઉચર એન્ટ્રીમાં ખાતું પસંદ કરોમાં બેંક સિલેકટ કરો અને જુઓ કે બેંકમાંથી રોકડા ઉપાડયા સિવાયની કોઇ એન્ટ્રી તો નથી ને ?
  • રોજમેળ ખોલો ને જુઓ કે કોઇ ફોન્ટના કલર લાલ તો નથી ને ?