Stok Ragister

Print Stok Ragister in Rojmel

મિત્રો.. Stok ની એન્ટ્રી થઇ ગયા બાદ Stok Ragister ની પ્રિન્ટ કાઢી લેવી.


Stok Ragister

Stok Ragister in Rojmel

આ Stok Ragister રિપોર્ટ Dulex એટલે કે કાગળની આગળ પાછળ પણ પ્રિન્ટ કરી શકાશે. એ માટે Stok Ragister ના પ્રિન્ટ થયેલ બધા પાના એક જ વખતે પલટાવવાના રહેશે. એક એક પાનું નહિ ! Duplex Print પર ક્લિક કરતાં પ્રથમ એક તરફના બધા જ પાના પ્રિન્ટ થશે.પ્રિન્ટર વચ્ચે રોકાશે. તમે પાના પલટાવો અને OK આપશો એટલે બીજી તરફના પાના પ્રિન્ટ થશે. રિપોર્ટને વર્ડમાંં એક્ષપોર્ટ કરી શકાશે.