Check and correct – Voucher calender
મિત્રો Rojmelમાં Voucher calender! Rojmel ના આખા વર્ષના તમામ વહેવારો જેવા કે આવેલ ગ્રાન્ટ, ચેકથી કરેલ ખર્ચ, મળેલ વ્યાજ, કપાયેલ ચાર્જ, પદર ખર્ચ, પદર પરત ની એન્ટ્રી તારીખ વાઇજ voucher calander માં જોઈ શકાશે.તિથિ ની જગ્યાએ તમારી એન્ટ્રી.અને હા આ ફંકશન check and correct સેકશનમાં હોય correct પણ કરી જ શકાશે!
How to use Voucher Calendar?
મિત્રો.. SMC Rojmel ને સુંદર , આકર્ષક , સરળ , આનંદદાયક બનાવવા Voucher Calendar ફંકશન એડ કરવામાં આવેલ છે.જે એક સામાની Calendarની જેમ કાર્ય કરે છે.વિશેષતા એ છે કે એમાં વાર,તીથી ના સ્થાને તમારા વાઉચરની રકમ , એ વાઉચર જમા/ઉધાર/બેન્ક જમા/બેન્ક ઉધાર કરેલ છે તે તથા કયા ખાતે વ્યવહાર થયેલ છે તે દર્શાવે છે.Setting બટન ક્લિક કરી વધુ વિગતે Voucher Calendar વિષે જાણી શકશો.