Bank passbook

Bank passbook of your Transactions

મિત્રો આ Bank passbook જ છે.ફર્ક માત્ર આટલો જ છે કે Rojmel ની આ Bank passbookમાં દરેક એન્ટ્રી વાંચી શકાય એવી છે. તમે કરેલ વાઉચર એન્ટ્રીના દરેક ડેટાનો ઉપયોગ કરી આ Bank passbook જનરેટ થાય છે તો ઓફીસીયલી એમાં દેખાતી વિગતો તમારી હશે..જેમકે 25000ની ગ્રાન્ટ આવે છે તો Bank passbookમાં 25000 અને SSA તરફથી ગ્રાન્ટ મળી એવું હશે.


Auto generated Bank Passbook

Bank passbook in Rojmel

પ્રથમ વાઉચર એન્ટ્રી ઓપન કરો. મેનુમાં પાસબુક ક્લિક કરતાં પાસબુક મોડ્યુલ ઓપન થાય છે.


Bank Passbook report

Bank passbook report in Rojmel

પાસબુક મોડ્યુલમાં પાસબુક પર ક્લિક કરવાથી પ્રિન્ટ કરી શકાશે.