Account Balance

View Account Balance in Rojmel

Rojmelમાં જેટલો સમય ડેટા એન્ટ્રીમાં જાય છે તેના કરતાં તો એન્ટ્રી શોધવા,સુધારવા અને ચેક કરવામાં જાય છે. એટલે જ આ Rojmel Softwareમાં ડેટા એન્ટ્રી માટે ત્રણ જ્યારે ચેક એન્ડ કરેક્ટ માટે એના ત્રણ ઘણા મોડયુલ બનાવેલ છે.Rojmel માંં તમામ/અમુક એન્ટ્રી થઇ જાય પછી કોઇ પણ Account નું Balance જોવા માટે ચેક એન્ડ કરેકટના નવ ફંકશન પૈકીનું એક Account Balance છે.


Check and Correct Rojmel entry by Account balance

Account Balance

મિત્રો આ નાનકડું મોડયુલ તમને એન્ટ્રી કરેકશનમાં ખુબ જ ઉપયોગી થશે. બાજુમાં ડિસ્પ્લે થતા Account પર ક્લિક કરતાં એ ખાતાની માસવાઇજ Balance બતાવશે અને તે પણ આખા વર્ષની ! અને એ વર્ષની એ ખાતાની ઉઘડતિ Balance તો કેમ ભુલાય.વર્ષના બોક્ષમાંથી વર્ષ પસંદ કરતાં તે વર્ષની તમામ ખાતાની Balance પળવારમાં તમારી સામે..


Filter voucher by Account balance and Correct Rojmel entry

Account Balance Correction

૨૦૨૧-૨૨નું વર્ષ પસંદ કરો – કોરોના M.D.M કુકીંગ Account પસંદ કરો – ઉપર પ્રમાણેની વિગતો જોઇ શકાશે.આ રીતે તમામ Account ની Balance જોઇ શકાશે.એન્ટ્રી સુધારીને રીફ્રેશ કરતાં નવી Balance aavee જશે અને તમારો Rojmel માંથી બધી ભુલો હટાવી શકાશે.Account Balance મોડયુલ ખુલ્લુ અથવા બંધ કરીને પણ Edit કરી શકશો !