Stok Account

Manage Stok account in Rojmel

મિત્રો.. શાળામાં ઘણી વખત ઓરડા , સેનિટેશન અથવા કમ્પાઉન્ડ વોલનું બનાવવાનું કામ ચાલે છે.આવા સંજોગોમાં મુખ્ય શિક્ષકે સ્ટોક રજીસ્ટર નિભાવવાનું રહે છે.સ્ટોક રજીસ્ટર નિભાવવા માટે પ્રથમ એકાઉન્ટ નિભાવવાના થાય છે જે તમો આ મોડયુલની મદદથી સરળતાથી રાખી શકશો.


Stok Account

Stok Account in Rojmel

Rojmel માં Stok Account મેનેજ કરવા ડાબી બાજુ આપેલ લિંકનો ઉપયોગ કરી મોડ્યુલ ઓપન કરવું.ત્યારબાદ નંબર , account નું નામ , ટાઈપ પસન્દ કરવું.