Stay tuned for new updates
મિત્રો. SMC Rojmel માં ઝડપ અને ચોકસાઇ લાવવા માટે તથા ઓડીટર દ્વારા નવા પત્રકોની માંગણી કરવામાં આવે છે ત્યારે અપડેટ કરવામાં આવે છે
Global Search
મિત્રો.. SMC Rojmel આપણે ૧૫ દિવસે અથવા જ્યારે વાઉચર નાંખવાના હોય ત્યારે અથવા ઓડીટ કરાવવા માટે કોલ આવ્યો હોય ત્યારે ઓપન કરતા હોઇએ છીએ.એવા સંજોગોમાંં SMC Rojmelના ડેટા એન્ટ્રીના ફોર્મ અને રીપોર્ટના લોકેશન ભુલી જઇએ છીએ.ભુલી પણ જવા જોઇએ! એટલા માટે Global Search update ફંકશન ઉમેરવામાં આવનાર છે. Global Search માં નામ પ્રમાણે કંંઇ પણ સર્ચ કરી શકાશે.