Stok Manager

Manage Stok in Rojmel

મિત્રો.. શાળામાં ઘણી વખત ઓરડા , સેનિટેશન અથવા કમ્પાઉન્ડ વોલનું બનાવવાનું કામ ચાલે છે.આવા સંજોગોમાં મુખ્ય શિક્ષકે સ્ટોક રજીસ્ટર નિભાવવાનું રહે છે.સ્ટોક રજીસ્ટર નિભાવવા માટે પ્રથમ એકાઉન્ટ નિભાવવાના થાય છે જે તમો આ મોડયુલની મદદથી સરળતાથી રાખી શકશો.


Stok Manager

Stok manager in Rojmel

આ મોડયુલમાં ફક્ત વા.નં , તારીખ , સ્ટોકનું નામ , નવો જથ્થો , વપરાશ જથ્થો અને રિમાર્ક જ લખવા. ઉઘડતો , કુલ અને બાકી જથ્થાની ગણતરી આપોઆપ થશે.