Ajenda Book

Print Ajenda Book in Rojmel

મિત્રો.. શાળામાં SMC ની મીટીંગ રાખવાની થાય ત્યારે એજન્ડા લખી કમીટીના દરેક સભ્યોની સહી લેવાની થાય છે.SMC Rojmel માં લખેલ એજન્ડા મુજબ અહીંથી રિપોર્ટ A4 સાઇઝમાં પ્રિન્ટ કરી શકાશે.


Ajenda Book

Ajenda Book in Rojmel

આ Ajenda Book રિપોર્ટ Dulex એટલે કે કાગળની આગળ પાછળ પણ પ્રિન્ટ કરી શકાશે. એ માટે Ajenda Book ના પ્રિન્ટ થયેલ બધા પાના એક જ વખતે પલટાવવાના રહેશે. એક એક પાનું નહિ ! Duplex Print પર ક્લિક કરતાં પ્રથમ એક તરફના બધા જ પાના પ્રિન્ટ થશે.પ્રિન્ટર વચ્ચે રોકાશે. તમે પાના પલટાવો અને OK આપશો એટલે બીજી તરફના પાના પ્રિન્ટ થશે. રિપોર્ટને વર્ડમાંં એક્ષપોર્ટ કરી શકાશે.Ajenda Book માં કંઇ ભુલ હોય તો સુધારી શકાશે.