Print Minits Book in Rojmel
મિત્રો.. આ એવો રિપોર્ટ છે કે જેનાથી હું થોડો અજાણ છુ.
Minits Book
આ Minits Book રિપોર્ટ Dulex એટલે કે કાગળની આગળ પાછળ પણ પ્રિન્ટ કરી શકાશે. એ માટે Minits Book ના પ્રિન્ટ થયેલ બધા પાના એક જ વખતે પલટાવવાના રહેશે. એક એક પાનું નહિ ! Duplex Print પર ક્લિક કરતાં પ્રથમ એક તરફના બધા જ પાના પ્રિન્ટ થશે.પ્રિન્ટર વચ્ચે રોકાશે. તમે પાના પલટાવો અને OK આપશો એટલે બીજી તરફના પાના પ્રિન્ટ થશે. રિપોર્ટને વર્ડમાંં એક્ષપોર્ટ કરી શકાશે.