Print Khatavahi Report in SMC Rojmel
મિત્રો..Khatavahi report એ SMC Rojmel નો બીજો મહત્વનો રિપોર્ટ છે. Year and Account Report માં વર્ષ અથવા Day to Day Report માં તારીખો પસંદ કરી Rojmel Report Print કરી શકાય છે.સ્પેસિફિક Account પણ પસંદ કરી શકાય છે.
SMC Rojmel ના કોઈ પણ રિપોર્ટ માટે ક્રાયેટરીયા પસંદ કરી રિપોર્ટ પ્રિન્ટ કરવા માટે બે Print Selector બનાવેલ છે.
Khatavahi – Main
Error Indicators
- Khatavahi Report નું આ Main Page છે.પ્રદશિત તમામ વિગતો વાઉચર એન્ટ્રીમાંથી આવશે.
- પ્રિન્ટ કરવા પહેલા પાન નંબર જનરેટ કરેલ હોય તો વર્ગીકરણ રજીસ્ટર / ખાતાવહી પાનાં નંબર ચેક કરવાની જરૂર નથી.
Khatavahi – Index
Special Feature
- કોરો રિપોર્ટ આવે તો પાન નંબર જનરેટ કરી દેવા.આ રિપોર્ટ ઓટો જનરેટ થઈ જશે.ત્યારબાદ જો વાઉચર એન્ટ્રી કરો તો વળી પાન નબર જનરેટ કરવા.
- Duplex print ટૂલબાર પેઈજની બંને બાજુ પ્રિન્ટ કરવા. અને તે પણ એક એક પેઈજ પલટાવાની ઝંઝટ વગર !