A Comman Print Selector for all SMC Rojmel report.
મિત્રો..જરૂર પ્રમાણે વર્ષ , માસ , તારીખ કે ખાતું પસંદ કરી રિપોર્ટ પ્રિન્ટ કરવાની સગવડ આપતું ફંકશન એટલે Print Selctor. એ બે પ્રકારના છે. 1. Year and Account. 2. Day to Day. જેનો ઉપયોગ થકી સરળતાથી SMC Rojmel ના રિપોર્ટ પ્રિન્ટ કરી શકાય છે.
Year and Account selector
Key Point
- કોઇ પણ એક વર્ષ , કોઇ પણ એક ખાતું અથવા બંનેમાંથી એક એક વેલ્યુ પસંદ કરી રિપોર્ટ પ્રિન્ટ કરી શકાશે .
- રિપોર્ટ પ્રિન્ટ કરવા જેટલું આ ફંકશન ઉપયોગી છે તેટલું જ ઉપયોગી ભૂલો શોધવામાં પણ છે.
- જ્યાં એકાઉન્ટ પસંદ કરવાનું જરૂરી નથી ત્યાં એકાઉન્ટ ડિસેબલ કરેલ છે.
Day to day selector
Key point
- આ ફંકશનું નામ day to day selctor છે પણ તમે જ્યારે આનો ઉપયોગ કરો ત્યારે નવા જ ઓપ્શન જોઈ ચોંકી ના જવું હોય તો ઓપ્શન નીચે આપ્યા છે !
- રોજમેળમાં તારીખ , ખાતાવહીમાં માસ , માસિક ખર્ચ પત્રકમાં માસ , સંકલિત પત્રકમાં ક્વાર્ટરના ઓપ્શન હશે.