Minits Book

School management committee – Minits Book

મિત્રો.. Rojmel ના મોડ્યુલ વિશે મને કાંઈ ઝાઝી ગતમાગમ નથી.એક મિત્રના માર્ગદર્શન લઈ થરાવમાં એક કોલમ ઉમેરી છે અને એક રિપોર્ટ બનાવેલ છે. સુધારો કરવા જેવું હોય તો જણાવવાની તકલીફ લેશો!


Minits Book

Ajenda in Rojmel

Rojmel માં Minits Book લખવા માટે ઉપર મુજબ એજન્ડા-ઠરાવ મોડયુલ ઓપન કર્યા બાદ પ્રથમ Add પર ક્લિક કરી મીટીંગની વિગતો તારીખ , સમય , વખત અને સભાના અધ્યક્ષની પસંદગી કરી લેવી.સળંગ ઠરાવ નંંબર આપતા જઇ એજન્ડાની વિગત લખી દેવી. છેલ્લે Minits Book બટન ક્લિક કરતાં તમે તૈયાર કરેલ Minits Book પ્રિન્ટ કરી શકાશે.