વાઉચર એન્ટ્રી ઇઝી
મિત્રો SMC Rojmel માં ફક્ત એકાઉન્ટસ અને વાઉચર એન્ટ્રી કરવાથી તમામ રિપોર્ટ ઓટોમેટિક તૈયાર થઇ જાય છે.ડેટા એન્ટ્રીનું આ કામ ઝડપથી પુર્ણ કરવા વાઉચર એન્ટ્રી બે સ્ટાઇલમાં કરી શકાય છે.1-રેગ્યુલર એન્ટ્રી 2-ઇઝી વાઉચર એન્ટ્રી ( A special tool created by ShivaniSchool for all friends ).બંને સ્ટાઇલ પૈકી કોઇ પણ એક અથવા બંનેનો ઉપયોગ કરી વાઉચર એન્ટ્રી કરી શકાય છે. બંનેના પોત પોતાના ફાયદા છે.
2-ઇઝી વાઉચર એન્ટ્રી
- ઘટના પસંદ કરો જેમકે રોકડેથી ખરીદી, ચેકથી વગેરે.
- પસંદ કરેલ ઘટનાને અનુરુપ ખાતા ડિસ્પ્લે થશે.
- તારીખ અને રકમ વાઉચરમાં નાંખો.
- વાઉચર માટે ખાતું પસંદ કરો
- વાઉચર્ને અનુરુપ વિગત પસંદ કરી એડિટ કરો.
- નવી વિગત હોય તો એડ કરો.
- Save ક્લિક કરતાં વાઉચર સેવ થશે અને સ્ટેટસ બારમાં દેખાશે.
બંધ સિલક, ગ્રાન્ટ આવી, રોકડ ખર્ચ, ચેકથી ખર્ચ, વ્યાજ મળ્યું, કમિશન કપાયું જેવા કોઈ પણ વાઉચરની એન્ટ્રી એકદમ સહજ રીતે કરી શકાશે. Enjoy Accounting!