વાઉચર એન્ટ્રી

મિત્રો SMC Rojmel માં ફક્ત એકાઉન્ટસ અને વાઉચર એન્ટ્રી કરવાથી તમામ રિપોર્ટ ઓટોમેટિક તૈયાર થઇ જાય છે.ડેટા એન્ટ્રીનું આ કામ ઝડપથી પુર્ણ કરવા વાઉચર એન્ટ્રી બે સ્ટાઈલમાં કરી શકાય છે.1-રેગ્યુલર એન્ટ્રી 2-ઇઝી વાઉચર એન્ટ્રી ( A special tool created by ShivaniSchool for all friends ).બંને સ્ટાઇલ પૈકી કોઇ પણ એક અથવા બંનેનો ઉપયોગ કરી વાઉચર એન્ટ્રી કરી શકાય છે. બંનેના પોત પોતાના ફાયદા છે.

1-રેગ્યુલર વાઉચર એન્ટ્રી

  • ઝડપથી વાઉચર એન્ટ્રી કરી શકાય.
  • સર્ચ, ફિલ્ટર, ફાઇન્ડ, બલ્ક એન્ટ્રી જેવા રીચ ફ્યુચર.
  • ઓટો કેશ, ઓટો વાઉચર, મેજિક ફિલ્ટર અને વર્ષવાઇઝ ફિલ્ટર.
  • પાસબુક વ્યુ અને એડિટ વાઉચર.
  • ડીલીટ વાઉચર અને એડિટ વાઉચર.
  • તારીખ અને ખાતાવાઇઝ ફિલ્ટર.
  • વાઉચરની વધારાની વિગતો જોઈ શકાય છે
  • હાથ પરની સિલક ક્યારે પણ જોઈ શકાય છે
SMCRojmel Voucher
SMC Rojmel વાઉચર એન્ટ્રી