Skip to content
Accounts
Regular Account
Add new
- છેલ્લી રો નવા ખાતાનું નામ લખતાં એડ થશે.
- F8 ફંકશન કી પ્રેસ કરતાં નવી રો ઉમેરાશે જેમાં નવા ખાતાનું નામ એડ થશે.
Edit one
- કોઇ પણ ખાતું ગમે ત્યારે સુધારી શકાય છે..
- જે તે રો માં વિગતો સુધારવી.સુધારેલી વિગત ઓટો સેવ થઇ જશે.
Delete it
- જે તે ખાતામાં કર્સર રાખી Delete F9 લખેલ બટન અથવાF9 ફંકશન કી પ્રેસ કરવાથી એક-એક ખાતું ડીલીટ થશે.
- એકી સાથે બધા ખાતા ડીલીટ કરવા મેનુબારમાં ખાતા રદ બટન ક્લિક કરવું. કંફર્મેશન કર્યા બાદ રદ થશે.
Search for me
- કોઇ પણ ખાતું ગમે ત્યારે સુધારી શકાય Type here to search માં શોધવાની વિગત લખી Search બટન પ્રેસ કરવું
- ખાતાનું નામ સર્ચ કરી ત્યારબાદ Edit કે Delete કરી શકાશે.
Tips & Tricks
ખાતા નંબર 6 અથવા 6થી મોટા અંક આપવા.1 થી 5 નંબર System Account માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે.
- ખાતા નંબર લખવાની જરુર નથી.ઓટો લખાઇ જશે!
- નવું ખાતું ઉમેરો ત્યારે ખાતાનું નામ લખતાં જ આખી રો કમ્પ્લીટ થઇ જશે..
- ખાતાને સંલગ્ન તમામ વિગતો બોકસમાંથી પસંદ કરવી.
- હેલ્પ માટે નીચે સ્ટેટસબાર જોતાં રહેવું.
- આ મોડ્યુલની વિગતો કોઇ પણ સમયે ગમે તેટલી વખત સુધારી શકાય છે.
System Account
Tips & Tricks
- System Account જોવા મેનુબારમાં સિસ્ટટમ એકાઉન્ટ ક્લિક કરવું
- મૂળ હેતુ જળવાય એ રીતે સુધરો કરવો. જેમ કે પદરના સ્થાને અનામત લખી શકો.