Live Trial Balance
એસ.એમ.સી, એસ.એમ.સી.એજ્યુકેશન કે અન્ય કોઈ રોજમેળ તૈયાર થઇ ગયા બાદ જે સરવૈયું જોવા મળે છે તે સરવૈયું આ Excel ફાઇલની મદદથી લાઈવ એટલે કે જયારે તમે મળેલ ગ્રાન્ટ કે ખર્ચની માત્ર એક આઈટમ એન્ટર કરશો કે તરત જ જોઈ શકાશે.એટલે જ એનું નામ Live Trial Balance રાખ્યું છે. Live Trial Balance માં કુલ સાત Sheet …