set cash entry auto
મિત્રો .. બેંકની એન્ટ્રી અને કેશની આન્ટ્રી એકબીજા સાથે જોડાયેલી છે.જ્યારે બેન્કમાંથી રોકડા ઉપાડવામાં આવે છે તે દરેક વખતે રોકડ ખાતે એ રકમ જમા કરવા પડે છે. બેન્ક ખાતાની એન્ટ્રી સુધારી કે રદ કરીએ ત્યારે પણ રોકડ ખાતું ચેક કરવું પડે છે.આ પ્રકારની ઉપાધી ના કરવી પડે તે માટે Auto Cash નું ફંકશન બનાવવામાં આવેલ છે.
How to set custom notifications in auto cash?
Cash ની ઉમેરવાની કે સુધારવાની જરૂર હોય તેવા સંજોગોમાં …
1- Yesh do it for me : Rojmel સોફ્ટવેર Cash ની એન્ટ્રી કરશે.મેસેજ આપશે નહીં.
2- Inform me when done : Rojmel સોફ્ટવેર Cash ની એન્ટ્રી કર્યા બાદ મેસેજ આપશે.
3- Ask me and inform me every time : દરેક વખતે પુછવામાં આવશે.
4- I will do it my self : એન્ટ્રી તમારી જાતે પાડવાની રહેશે.
નોંધ – auto cash ની એન્ટ્રી જોવા માટે રિફ્રેશ બટન દબાવવાનું રહેશે.