Automatically enter voucher numbers
મિત્રો ..તમે SMC Rojmelમાં Voucher Number આપ્યા જ ના હોય કે કોઇ એક Voucher Number રદ કરો ત્યારે બાકીના ત્યારપછીના તમામ Voucher Number સુધારવાના રહે છે.જે કામ ખુબ જ કંટાળાજનક લાગે છે.Smc Rojmel માં ઓછામાં ઓછી એન્ટ્રી કરી ઝડપથી રોજમેળ લખાય જાય એ ઉદ્દેશ્ય સાથે ફંકશન બનાવેલ છે.જેના ઉપયોગથી Rojmelમાં Voucher Number એક જ સેકન્ડમાં આપી શકાશે.
How to Automatically enter voucher numbers?
Voucher numbers એડ કરવાના સ્ટેપ …
1- Financial Year : નાણાંકીય વર્ષ પસંદ કરો.
2- Skip charge : બેન્ક ચાર્જ, વટાવ વગેરેને Voucher number આપવાના હોય તો સિલેકટ કરવું.
3- Skip amount limit : જો Skip charge સિલેકટ કરેલ હોય તો અહિં રકમ લખવી..
4- Proceed : ક્લિક કરતાં Voucher numbers અપાઇ જશે.