How to Backup
મિત્રો છેલ્લા Rojmel update માં Data ફાઇલ અલગ કરી હતી.ફાઇલ બીજે લઈ જવાની થાય ત્યારે data ફાઇલ લેવાનું ભુલાય જતું હતું.હવેથી આખેઆખી data ફાઇલનો backup લેવાથી data ફાઇલ પણ સાથે સાથે મુવ કરશે.
ROJMEL ના અપડેટસ..
- મિત્રો હોમ-વિડિઓ અને ઓપશન-બેકઅપ ક્લિક કારવાથી data ફાઇલનો બેકઅપ લેવાશે.
- બેકઅપ લીધા પછી ફાઇલ જ્યાં લઈ જવી હોય ત્યાં deta સાથે આવશે.

How to Update
SMC Rojmel સોફટવેરના Home tab પર Check and Update મેનુ પર ક્લિક કરતાં અપડેટની પક્રિયા શરૂ થશે. તેમાં આવતા વિઝાર્ડમાં આપવામાં આવતી સુચનાને અનુસરવું. તમારા નેટવર્ક સ્પીડને આધારે ૫ થી ૧૦ મિનિટમાં તમારો SMC Rojmel અપડેટ થઇ જશે.
ROJMEL ના અપડેટસ..
- SMC Rojmel પ્રથમ નવું update છે કે કેમ તે ઓનલાઇન ચેક કરશે.
- જો update હશે તો ડાઉનલોડ કરવા માટે તમારી મંજુરી માંગશે.
- મંજુરી મળતા ડાઉનલોડ થશે અને Install થશે
- update કર્યા બાદ Self Ragistration કરી લેવું
- તમારા SMC Rojmel ના ડેટા As it રહેશે.
- તમારા ડેટા Help નામના ફોલ્ડરમાં DataDB ફાઇલમાં હશે.

Want to add future ?
મિત્રો તમે પણ Comment કરો..
- તમને એવુ લાગતું હોય કે આ ફ્યુચર SMC Rojmelના હવે પછેના update માં હોવી જોઇએ.
- SMC Rojmel માં આ ફ્યુચર બિનજરુરી છે.
- આ ફ્યુચરમાં ફેરફાર કરવા જરુરી છે.