higher Secondary School Clerk
મિત્રો.. હાજરી પત્રક , ફી રસીદ , ફી વસુલાત પત્રક , ટ્રાયલ સર્ટિફિકેટ , બોનાફાઈડ સર્ટિફિકેટ માટેનો સોફ્ટવેર. આ પ્રકારના પત્રકો નિશ્ચિત તારીખે આપવાના થતા હોવાથી શાળાનો ક્લાર્ક પહોંચી વળતા નથી અને શિક્ષકોએ પેન/માઉસ પકડવાં પડે છે! તો આદર સહ પેશ છે…hssClerk
Dashboard
ડેટા એન્ટ્રી અને રિપોર્ટ પ્રિંટ કરવા માટે જરૂરી શોર્ટકટસ. જેની મદદથી ધોરણવાઇઝ અને વર્ષ વાઇઝ હાજરી પત્રક , ફી રસીદ , ફી વસુલાત પત્રક , ટ્રાયલ શર્ટી , બોનાફાઇડ શર્ટી પ્રિન્ટ કરી શકશો. કોઇપણ સોફ્ટવેર માટે એ તો જગજાહેર સત્ય હોય છે કે એકની એક વસ્તુ બીજી વખત ટાઇપ કરવા પડતી નથી. અને એ વાતનું ધ્યાન પણ રાખવામાં આવેલ છે તેમ છતાં … તો જણાવશો..
Students
વિદ્યાર્થીની વિગતો ઉમેરવા , સુધારવા અને ડીલીટ કરવા માટેનું મોડ્યુલ. તમામ બાળકો અથવા અમુક ધોરણના બાળકો ઉમેરી કોઇપણ પત્રકો પ્રિન્ટ કરી શકાય. અમુક બાળકો એટલે જેટલા ધોરણ એટલી સોફ્ટવેરની કોપી કરીને અલગ અલગ પણ ઉપયોગ કરી શકો છો!
Attendance Register Selector
હાજરી પત્રક માટે પત્રક-૧ એટલે ટોપનું પેઇજ , પત્રક-૨ એટલે અંદરનું પાનું and so on .. શૈક્ષણિક વર્ષ ઉમેરતાં જે તે માસના હાજરી પત્રક ઓટો એડ થઇ જશે. વારના નામ પણ પ્રિંટ થઇ જશે! (કોમ્પ્યુટરમાં કેલેન્ડરમાં રવિવારથી અઠવાડીયુ શરૂ થાય એ રીતે સેટ કરવું.)
Attendance Register top page
હાજરી પત્રક માટે પત્રક-૧ એટલે ટોપનું પેઇજ
Attendance Register Inner left page
હાજરી પત્રક માટે પત્રક-૩ એટલે વિદ્યાર્થીના નામવાળું પાનું. વારના નામ પણ પ્રિંટ થઇ જશે! (કોમ્પ્યુટરમાં કેલેન્ડરમાં રવિવારથી અઠવાડીયુ શરૂ થાય એ રીતે સેટ કરવું.)
Attendance Register last page
હાજરી પત્રક માટે પત્રક-૪ એટલે છેલ્લું પાનું.
Fee Receipt
ફી રસીદ રીપોર્ટ પ્રિન્ટ નમુનો.
Fee Vasulat tarij
ફી વસુલાત તારીજ.ધોરણ વાઇઝ.
Trial Certificate
ટ્રાયલ શર્ટી નમુનો.
Bonafide Certificate
બોનાફાઇડ શર્ટી નમુનો.