Accounts

Regular Account

Accounts
Manage Regular Account

Add new

  • છેલ્લી રો નવા ખાતાનું નામ લખતાં એડ થશે.
  • F8 ફંકશન કી પ્રેસ કરતાં નવી રો ઉમેરાશે જેમાં નવા ખાતાનું નામ એડ થશે.

Edit one

  • કોઇ પણ ખાતું ગમે ત્યારે સુધારી શકાય છે..
  • જે તે રો માં વિગતો સુધારવી.સુધારેલી વિગત ઓટો સેવ થઇ જશે.

Delete it

  • જે તે ખાતામાં કર્સર રાખી Delete F9 લખેલ બટન અથવાF9 ફંકશન કી પ્રેસ કરવાથી એક-એક ખાતું ડીલીટ થશે.
  • એકી સાથે બધા ખાતા ડીલીટ કરવા મેનુબારમાં ખાતા રદ બટન ક્લિક કરવું. કંફર્મેશન કર્યા બાદ રદ થશે.

Search for me

  • કોઇ પણ ખાતું ગમે ત્યારે સુધારી શકાય Type here to search માં શોધવાની વિગત લખી Search બટન પ્રેસ કરવું
  • ખાતાનું નામ સર્ચ કરી ત્યારબાદ Edit કે Delete કરી શકાશે.

Tips & Tricks

  • ખાતા નંબર 6 અથવા 6થી મોટા અંક આપવા.1 થી 5 નંબર System Account માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે.
  • ખાતા નંબર લખવાની જરુર નથી.ઓટો લખાઇ જશે!
  • નવું ખાતું ઉમેરો ત્યારે ખાતાનું નામ લખતાં જ આખી રો કમ્પ્લીટ થઇ જશે..
  • ખાતાને સંલગ્ન તમામ વિગતો બોકસમાંથી પસંદ કરવી.
  • હેલ્પ માટે નીચે સ્ટેટસબાર જોતાં રહેવું.
  • આ મોડ્યુલની વિગતો કોઇ પણ સમયે ગમે તેટલી વખત સુધારી શકાય છે.

System Account

Accounts
Manage System Account

Tips & Tricks

  • System Account જોવા મેનુબારમાં સિસ્ટટમ એકાઉન્ટ ક્લિક કરવું
  • મૂળ હેતુ જળવાય એ રીતે સુધરો કરવો. જેમ કે પદરના સ્થાને અનામત લખી શકો.