Print Selector

A Comman Print Selector for all SMC Rojmel report.

મિત્રો..જરૂર પ્રમાણે વર્ષ , માસ ,  તારીખ કે ખાતું પસંદ કરી રિપોર્ટ પ્રિન્ટ કરવાની સગવડ આપતું ફંકશન એટલે Print Selctor. એ બે પ્રકારના છે. 1. Year and Account. 2. Day to Day. જેનો ઉપયોગ થકી સરળતાથી SMC Rojmel ના રિપોર્ટ પ્રિન્ટ કરી શકાય છે.


Year and Account selector

Print selector of rojmel

Key Point

  • કોઇ પણ એક વર્ષ , કોઇ પણ એક ખાતું અથવા બંનેમાંથી એક એક વેલ્યુ પસંદ કરી રિપોર્ટ પ્રિન્ટ કરી શકાશે .
  • રિપોર્ટ પ્રિન્ટ કરવા જેટલું આ ફંકશન ઉપયોગી છે તેટલું જ ઉપયોગી ભૂલો શોધવામાં પણ છે.
  • જ્યાં એકાઉન્ટ પસંદ કરવાનું જરૂરી નથી ત્યાં એકાઉન્ટ ડિસેબલ કરેલ છે.

Day to day selector

Day to day selector of Rojmel

Key point

  • આ ફંકશનું નામ day to day selctor છે પણ તમે જ્યારે આનો ઉપયોગ કરો ત્યારે નવા જ ઓપ્શન જોઈ ચોંકી ના જવું હોય તો ઓપ્શન નીચે આપ્યા છે !
  • રોજમેળમાં તારીખ , ખાતાવહીમાં માસ , માસિક ખર્ચ પત્રકમાં માસ , સંકલિત પત્રકમાં ક્વાર્ટરના ઓપ્શન હશે.