Print Rojmel Report in SMC Rojmel
મિત્રો..Rojmel report એ SMC Rojmel નો મુખ્ય રિપોર્ટ છે. Year and Account Report માં વર્ષની અથવા Day to Day Report માં તારીખો પસંદ કરી Rojmel Report Print કરી શકાય છે.
SMC Rojmel ના કોઈ પણ રિપોર્ટ માટે ક્રાયેટરીયા પસંદ કરી રિપોર્ટ પ્રિન્ટ કરવા માટે બે Print Selector બનાવેલ છે.
Rojmel – left page
Error Indicators
- Rojme Report નું આ Left Page છે.પ્રદશિત તમામ વિગતો વાઉચર એન્ટ્રીમાંથી આવશે.
- કોઈ પણ અક્ષર લાલ કલરમાં છાપાયેલ નજરમાં આવે તો સમજવું કે એ દિવસે રોકડ બેલેન્સ માઇનસ છે
- પ્રિન્ટ કરવા પહેલા પાન નંબર જનરેટ કરેલ હોય તો વર્ગીકરણ રજીસ્ટર / ખાતાવહી પાનાં નંબર ચેક કરવાની જરૂર નથી.
Rojmel – right page
Special Feature
- left page ના Key Indicators અહીં પણ લાગુ પડશે.
- Duplex print ટૂલબાર પેઈજની બંને બાજુ પ્રિન્ટ કરવા. અને તે પણ એક એક પેઈજ પલટાવાની ઝંઝટ વગર !
- રોજમેલને આગળ અને પાછળ છાપવાનું હોવાથી એક સાથે બે જ પેપર છાપી શકાતા હતા. હવે તમે Duplex print nઈ મદદથી એક જ સમયે બધું છાપી શકો છો! રોજમેલ રિપોર્ટ્સ પ્રિન્ટ કરવા માટે આ એક ખાસ ઉપાય છે પરંતુ તમે દરેક રિપોર્ટમાં તેનો ઉપયોગ કરી શકો છો !
Rojmel – એકુણાંત
Totally Automatic
- આ એકુણાંત SMC Rojmelના છેલ્લા પાને એની જાતે જ જનરેટ થાય છે.
- એક્ઝેટ રોજમેળના પાના નંબર જ એકુણાંતમાં લેવામાં આવશે.
- SMC Rojmel ના લાયસન્સ પ્રમાણે શાળા , સીઆરસી , બીઆરસી , KGBV શબ્દ છપાયેલ હશે.
- અત્યારે એકુણાંતનું ફોર્મેટ ફિક્ષ છે પણ ટુંક સમયમાં બીલ પ્રમાણપત્રના ફોર્મેટ પ્રમાણે એડીટેબલ બનાવવામાં આવશે.