Tally for School, Shop and Home
Cashbook, Index, Ledger, Grant Register, Cheque Register, Bill Register, Bank Reconciliation, Trial Balance, Balance Sheet, Receipts -Payments and Cash Flow are reports in Tally Rojmel Software created by Shivani Accounting Solution. Shivani Accounting Solution has 10+ years of experience and 400+ active happy clients. Go to Download page.
Dashboard
ડેટા એન્ટ્રી અને રિપોર્ટ પ્રિંટ કરવા માટે જરૂરી શોર્ટકટસ. જેની મદદથી કેશબુક, ઇન્ડેક્સ, લેજર, ગ્રાન્ટ રજિસ્ટર, ચેક રજિસ્ટર, બિલ રજિસ્ટર, બેંક રીકંસીલેશન, ટ્રાયલ બેલેન્સ, બેલેન્સ શીટ, રીસીપ્ટ અને પેમેન્ટસ, કેશ ફ્લો જેવા પત્રકો ઝડપથી પ્રિન્ટ કરી શકાય.
Account
કોઇ પણ Account એડ, એડિટ કે ડીલિટ કરી શકાશે. Closing Balance Bank Accountમાં નહિ નાંખતા જે તે Accountમાં નાંખવા. નેગેટીવ બેલેંસ હોય તો માઇનસ સાઇનનો ઉપયોગ કરવો.(જેમકે -100)
Voucher
મળેલ ગ્રાન્ટ અને ખર્ચની વિગતો બસ આ આઠ કોલમમાં એડ કરો અને પ્રિન્ટર ઓન કરો,કાગળ મુકો, પ્રિન્ટના ઓર્ડર આપો, સિક્કા મારો, સહી કરો એટલે કામ ખતમ. મુ.શિ. ખુશ, ઓડીટર ખુશ!
Cashbook
આ છે મલ્ટીકોલમ Cashbook ! મને ખબર નથી પડતી કે આનુ આ નામ કેમ હશે! આના કરતાં તો ગુજરાતી રોજમેળમાં કેટલા બધાં કોલમ આવે. ખોટી વાત છે ? તમારા દ્વારા એડ થયેલ બેંકના ખાતાનું નામ અહીં Cash કોલમની બાજુની કોલમમાં પ્રદર્શિત થશે.જેમ કે BOB Bank.
Index
Index એટલે પાના નંબર સાથે એકાઉન્ટના નામની યાદી.ઓટો જનરેટ થશે. અને જ્યારે પણ ટ્રાંસેકશન કરશો ત્યારે એની અસર અહીં પણ થશે. આ યાદી એકાઉન્ટસના ક્રમાનુસાર તૈયાર થશે.
Ledger
Cash અને Bank સહિત તમામ Accountsની ખાતાવહી. પેઇજનો બચાવ થાય એ માટે દરેક એકાઉન્ટ નવા પાના પર લેવામાં આવેલ નથી. અને સળંગ રાખવામાં આવેલ છે.
Grant Register
શાળાને મળેલ Grantનું Register. વર્ષ દરમ્યાન મળેલ તમામ ગ્રાન્ટ તેમજ બેન્ક દ્વારા આપવામાં આવેલ જમા રકમનું વ્યાજ Grantનું Register માં દર્શાવવામાં આવેલ છે.
Cheque Register
School કે Shop દ્વારા અપાયેલ ચેકનું રજીસ્ટર. Voucher Entry માં Pymt ની સાથે By Bank થી એડ કરેલ તમામ ટ્રાંસેકશનની યાદી એટલે Cheque Register. Status ની વિગત વાઉચર એંટ્રી ફોર્મમાંથી કરી શકાશે.
Bill Register
શાળા/દુકાન દ્વારા કરવામાં આવેલ ખર્ચના બિલનું રજીસ્ટર. ખર્ચ કે જે કેશથી કરવામાં આવ્યો હોય કે ચેકથી એ તમામ વિગતો અહીં પ્રદર્શિત થશે. વિગતો તારીખના ક્રમમાં આવશે.
Trial Balance
Trial Balance : The most mind-blowing sheet. વાઉચર એન્ટ્રી વખતે એક આંખ Trial Balance પર રાખવી કે જેથી કોઇ પણ એંટ્રી આડી અવળી થાય તો તરત ખબર પડે અને સીધી કરી શકાય!
Balance Sheet
Balance Sheet : Balance of Liabilities and Assets. વર્ષાન્તે શાળાએ કેટલો Profit & Loss (નફો કે નુકશાન) કર્યુ તે આ રિપોર્ટ પરથી જાણી શકાય છે! શું છે કે આમાં આપણને વધુ ખબર ના પડે!
Receipts and Payments
Receipts and Payments. Receipts એટલે Current Liabilities ખાતે આવક. Payments એટલે Current Liabilities ખાતે જાવક. ઉઘડતિ સિલક અને આવક જેટલી રકમ ખર્ચ અને બંધ સિલકમાં હોવી જોઇએ.
Cash Flow
Cash Flow for School and Shop. માસવાર મળેલ રૂપિયા અને ખર્ચ કરેલ રુપિયાની વિગત દર્શાવતો રિપોર્ટ. Go to Download page.
Accounting Terminology
જો તમે તમારી દુકાન માટે Tally Rojmel ઉપયોગ કરવા માંગતા હોવ તો Accounting Terminology જોવી ખુબજ ફાયદાકારક થઈ પડશે.