Print Tharav Book in Rojmel.
મિત્રો..Tharav Book Report બે વારીએન્ટ ( ૧ – પોર્ટેઇટ અને ૨ – લેન્ડાસ્કેપ ) ઉપલબ્ધ છે.તમારી ચોઇસ હિસાબે પ્રિન્ટ કરી શકાશે.
Portait Tharav book
આ વારીઅન્ટમાં ઠરાવ બુક પોર્ટેઇટ A4 પેઇજમાં પ્રિન્ટ થશે.Single Print ઓપ્શન પેઇજની એકબાજુ અને Duplex Print ઓપ્શન પેઇજને બન્ને બાજુ ઠરાવબુક પ્રિન્ટ કરવ માટે છે.
આ વારીઅન્ટમાં ઠરાવ બુક લેન્ડસ્કેપ A4 પેઇજમાં પ્રિન્ટ થશે.ઉપરના બધા જ ફ્યુચર આમાં પણ લાગુ થશે.