SMC AUTOMATIC ROJMEL AND KHTAVAHI EXCEL FILE DOWNLOAD KARO USEFUL FOR ALL SCHOOL
મિત્રો SMC AUTOMATIC ROJMEL ને વધુ સરળતાથી ચલાવવા તેમજ નવા સુધારા હોવાના કારણે SMC AUTOMATIC ROJMELને અપડેટ કરવું ખુબ જ જરુરી છે. SMC AUTOMATIC ROJMELના નવા અપડેટની વિગતો નીચે પ્રમાણે છે.
SMC AUTOMATIC ROJMEL ના અપડેટસ..
- મિત્રો અપડેટ વર્ઝન ડાઉનલોડ કર્યા પછી ડેટા ઇમ્પોર્ટ કરવામાં સમય વેસ્ટ થતો હતો. ભુલ થવાની શક્યતા રહેતી હતી. આથી SMC AUTOMATIC ROJMELના આ નવા વર્ઝનમાં ડેટા ફાઇલ અલગ કરી દેવામાં આવી છે.
- આ અપડેટ ઓટો અપડેટની ફેસીલીટી ધરાવે છે. મતલબ કે ક્લિક કરવાથી તમે નવું અપડેટ છે કે કેમ તે ચેક કરી શકશો. જો અપડેટ હશે તો થઇ પણ જશે.
- મિત્રો Home મોડયુલ->અન્ય ગ્રુપ->ચેક એન્ડ અપડેટ ક્લિક કરો. મળતી સુચનાને અનુસરો. તમારો SMC AUTOMETIC ROJMEL સોફવેર અપડેટ થઇ જશે.
- હવેથી શાળામાં અને ઘરે અલગ અલગ Microsoft office instaal હશે તો પણ તમે SMC AUTOMETIC ROJMEL નો ઉપયોગ કરી શકશો.
How To Use SMC Rojmel Version Jan 2022
How update works ?
SMC Rojmel સોફટવેરના Home tab પર Check and Update મેનુ પર ક્લિક કરતાં અપડેટની પક્રિયા શરૂ થશે. તેમાં આવતા વિઝાર્ડમાં આપવામાં આવતી સુચનાને અનુસરવું. તમારા નેટવર્ક સ્પીડને આધારે ૫ થી ૧૦ મિનિટમાં તમારો SMC Rojmel અપડેટ થઇ જશે.
- SMC Rojmel પ્રથમ નવું update છે કે કેમ તે ઓનલાઇન ચેક કરશે.
- જો update હશે તો ડાઉનલોડ કરવા માટે તમારી મંજુરી માંગશે.
- મંજુરી મળતા ડાઉનલોડ થશે અને Install થશે.
- update કર્યા બાદ Self Ragistration કરી લેવું
- તમારા SMC Rojmel ના ડેટા As it રહેશે.
- તમારા ડેટા Help નામના ફોલ્ડરમાં DataDb ફાઇલમાં હશે.