SMC Rojmel – Download SMC Rojmel
નમસ્તે મિત્રો.. SMC Rojmel માં તમે તમારી પ્રાથમિક શાળા(જીલ્લા પંચાયત-નગરપાલિકા) , માધ્યમિક શાળા, સીઆરસી, બીઆરસી, કેજીબીવીના ફક્ત અને ફક્ત Accounts (ખાતા) અને Voucher વાઉચર(આગલા વર્ષની બંધ સિલક, મળેલ ગ્રાંટ-વ્યાજ, કરેલ ખર્ચ, બેંક ચાર્જ, વ્યાજનો રિટર્ન ચેક)ની એન્ટ્રી કરશો એટલે તમારું કામ પુર્ણ થઇ જશે અને ઓડીટ કરાવવા માટેના નીચેના પત્રકો તારીખ થી તારીખ, માસવાઇઝ કે વર્ષવાઇઝ પ્રિંટ કરી શકશો. આ રોજમેળ Microsoft Access માં બનાવવામાં આવેલ છે. જે કોઈપણ ઓફીસ સાથે અથવા ઓફીસ વગર પણ રન થાય છે. તાપી જિલ્લાની કોઈપણ શાળાને બિલકુલ ફ્રી આપવામાં આવશે! (લીમીટેડ ટાઈમ ઓફર)
SMC Rojmel ના રિપોર્ટસ..
- રોજમેળ – ખાતાવહી પાના નંબર અને એકુણાંત સાથે
- ખાતાવહી(લેજર) – રોજમેળ પાના નંબર સાથે
- ખાતાવહીનું અનુક્રમમણિકાનું પેઇજ – ખાતાના નામ અને પાના નંબર સાથે
- આવેલ ચેક
- આપેલ ચેક
- બીલ રજિસ્ટર – સાદું, પાર્ટીવાઇઝ, ખાતાવાઇઝ
- સિલક રજિસ્ટર
- માસિક હિસાબ પત્રક – વાર્ષિક હિસાબ પત્રક
- રીકંસીલેશન
- પ્રમાણપત્ર(સરવૈયું)
- ગ્રાંટ પ્રમાણપત્ર – ચુકવણા વાઇઝ, ખાતાવાઇઝ
- સંકલિત પત્રક
- વાઉચર બુક
- બીલ પ્રમાણપત્ર – ડાયરેક્ટ બીલ ચોંટાડી દેવાના
- પેઇજ ટાઇટલ
- ચેક પ્રિંટ – ચેકની વિગતો વાઉચરમાંથી આવી જશે
- Above all reports use only single file.
SMC Rojmel એક ઝલક..
SMC Rojmel માં ડેટા એન્ટ્રી કરવા માટેના બે મોડયુલ પૈકીનું પ્રથમ.
SMC Rojmel માં ડેટા એન્ટ્રી કરવા માટેના બે મોડયુલ પૈકીનું બીજુ.
SMC Rojmel Overview
Topic | Detail | Special |
ઇન્ટરફેસ લેન્ગવેજ | ચાર – ગુજરાતી, અંગ્રેજી, હિંદી, મરાઠી | ફેરફાર-ઓન ધ ફ્લાય |
ફોન્ટ | Shruti, LMG-Arun, Harikrishan | નાના મોટા કરી શકાય. |
રોજમેળ | એક જ સોફ્ટવેરમાં ત્રણ રોજમેળ. | ફેરફાર-ઓન ધ ફ્લાય |
ડેટા એન્ટ્રી-એકાઉન્ટ | ફક્ત નવા ખાતા જ ઉમેરવાના રહેશે. | રેગ્યુલર ખાતા ઉમેરેલ છે. |
ડેટા એન્ટ્રી-વાઉચર | બે પ્રકારે ઉમેરી શકાશે. | — |
1-વાઉચર ઉમેરો મોડ્યુલ દ્વારા | સર્ચ, ફિલ્ટર, ફાઇન્ડ કરવાની સગવડ | |
2-વાઉચર એન્ટ્રી-સરળ | ઘટના પસંદ કરવાથી રોજમેળ લખાશે ! | |
નાણાંકીય વર્ષ | એકથી વધુ નાણાંકીય વર્ષ | બંધ થતિ સિલક પ્રથમ વર્ષે. |
પ્રોટેકશન | ડેટાબેઝને પાસવર્ડ વડે પ્રોટેક્ટ કરી શકો. | મનગમતો પાસવર્ડ રાખી શકો |
ભુલો શોધવી | ભુલો શોધવા-સુધારવા | ચેક એન્ડ કરરેક્ટ યુટીલીટી |
લાઇસન્સ | વન ટાઇમ પરચેજ | લાઇફ ટાઇમ અપડેટ |
કોપી | એક કોમ્પ્યૂટરમાં એકથી વધુ કોપી ચાલે | યુએસબીમાં પણ ચાલે |
એક્ષલ ડેટા | કોપી કરી સોફટવેરમાં લઇ શકો | એક્ષલમાં બેકઅપ પણ લઇ શકાય |
રિપોર્ટો | 1-રોજમેળ | A4 પેઇજ ફોર્મેટમાં |
2-ખાતાવહી | વર્ષવાઇજ | |
3-સરવૈયુ | અમુક ખાતા અથવા બધા ખાતા | |
4-સિલક રજિસ્ટર | ચોખ્ખી સિલક | |
5-ગ્રાંટ રજિસ્ટર | રોકડ અને બેંક | |
6-ચેક રજિસ્ટર | — | |
7-બીલ રજિસ્ટર | ખરીદ કરેલ તમામ વાઉચરો માટે | |
8-બીલ પ્રમાણપત્ર | નાના મોટા બીલ પ્રમાણે સેટીંગ | |
9-પેઇજ ટાઇટલ | દરેક વર્ષના ચોપડા માટે લખેલી વિગત સાથે | |
10-પાસબુક વ્યુઅર | વાઉચર એન્ટ્રી વડે જનરેટ થશે | |
11-ચેક પ્રિન્ટર | રોજમેળમાંથી વિગતો આવશે. | |
12-વાઉચર પ્રિન્ટર | પ્રિન્ટ કરી પાર્ટીની સહી જ કરાવવી | |
13-બીલ-કોટેેેશન પ્રિન્ટર | બીલની તમામ વિગત કસ્ટોમાઇઝ કરી શકાશે | |
14 સંકલિત પત્રક | ઓડિટ રીક્વારમેન્ટ પ્રમાણે | |
સ્ટોક મનેજમેન્ટ | ઓરડા કે અન્ય બાંધકામ માટે | ઝડપી અને નક્કર |
SMC Rojmel (Additionally)
તમારા કામને વધુ સરળ બનાવવા SMC Rojmelની સાથે ઠરાવ બુક, બીલ કોટેશન અને સ્ટોક રજિસ્ટરના ફ્યુચર પણ એડ કરેલ છે.
ઠરાવ બુક
રોજમેળ ડીજીટલ તો ઠરાવબુક ડીજીટલ કેમ નહિ! શુંં કહો છો ? હા ભાઇ ઓડિટર માન્ય રાખે છે.
બીલ કોટેશન
બેગમાં લઇને જવું અને દુકાનદારની સહી કરાવી લેવી એટલે બીજો ધક્કો નહિ!
સ્ટોક રજીસ્ટર
કેટલી ઇંટ-સીમેન્ટ-રેતી વપરાયી, શામાં વપરાયી, કયા દિવસે વપરાયી તેનો હિસાબ.
About my
Happy Customer
What my
SMC Rojmel user say..
એક જ દિવસમાં મેં SMC Rojmel માં મેં મારા છેલ્લા ૧૦ વર્ષના રોજમેળ લખી દીધા છે.જ્યારથી સોફ્ટવેર ઉપયોગ કરવાનું શરુ કર્યુ છે.રોજમેળ લખવાનો કંટાળો નથી આવતો. Enjoy Accounting.
Sandip
Navagam-Than-Surendranagar
મોંઘવારીના આ જમાનામાં નજીવી કિંમતે SMC Rojmel સોફ્ટવેર મળવો મુશ્કેલ છે.અને તે પણ લાઇફ ટાઇમ અપડેટ સાથે.સલામ છે સોફ્ટવેર બનાવનારને , અપડેટ આપનારને.
Aniruddhasinh
Bholad-Sihor-Bhavnagar
હું ખુબ આળસુ છું.મને આમ કેલ્ક્યુલેટર મારી મારીને રોજમેળ લખવાનો બહુ કંટાળો આવે.એટલે આવું જાતે જ તૈયાર થઇ જાય એવું શોધતો હતો. In short I like SMS Rojmel the most.
Rajubhai
Sanjan-Umargam-Valsad
હજુ વધારે જાણવા માટે આ રહી યુઝરના મોબાઇલ નંંબર સાથેના કોમેન્ટસ..