ખાતરી કરવા માટે નીચેના પગલાંઓ અનુસરો.
- રોજમેળની બંધ થતી સિલક સાથે સરવૈયાની બેંક સિલક સરખી હોવી જોઇએ.
- વાઉચર એન્ટ્રીમાં ખાતું પસંદ કરોમાં બેંક સિલેકટ કરો અને જુઓ કે બેંકમાંથી રોકડા ઉપાડયા સિવાયની કોઇ એન્ટ્રી તો નથી ને ?
- રોજમેળ ખોલો ને જુઓ કે કોઇ ફોન્ટના કલર લાલ તો નથી ને ?

