- પ્રથમ વર્ષે વાઉચર એન્ટ્રી મોડયુલ ઓપન કરી ૩૧-૦૩-xxxx ની તારીખે આગલા વર્ષની બંધ સિલક નાંખવી.
- અહીં xxxx e એટલે વર્ષ એમ સમજવું. ત્યારબાદ જે તે વર્ષના વાઉચર ઉમેરવા.
- બીજા વર્ષથી બંધ સિલક ઓટોમિકલી આવી જશે.
- ગમે ત્યારે એકાઉન્ટ એડ કરી શકાશે.જુની તારીખના વાઉચર પણ એડ કરી શકાશે.
- એક જ ફાઇલમાં ગમે એટલા વર્ષનો રોજમેળ લખી શકાશે.ફાઇલ કોપી કરી Fresh રીતે પણ લખી શકાશે.
- ડેટા એન્ટ્રી માટે વિડિઓ જોવા અહીં ક્લિક કરો.

