રોજમેળમાં દરેક પાન પર શાળાનો લોગો કઇ રીતે એડ કરવો ? A રોજમેળમાં દરેક પાન પર શાળાનો લોગો કઇ રીતે એડ કરવો ? તમારી શાળાનો લોગો તૈયાર કરો અને PNG ફાઇલ તરીકે સેવ કરો. ફાઇલ Copy કરો. Help નામનું ફોલ્ડર ખોલો. તમારી શાળાનો લોગો અહીં Paste કરો. લોગોને SchoolLogo નામ આપો. SMC Rojmel ખોલો. હવે રોજમેળ , ખાતાવહી , સરવૈયું જેવા દરેક રિપોર્ટ પર તમારો logo જોઇ શકાશે.